Thursday, April 15, 2021

Steady state heat conduction to cylinder up to three layer.

Under side radius =r1

Out side radius.    =r2

Under side temperature =t2

Out side temperature =t1

Thickness =dr

Area=2πrl

Q=-KA (dt/dx)---(1)

Q=-K(2πrl)dt/dr

Q=-k2πrl(dt/dr)

dr/r=-k2πl/Q.dt---(2)

In equ 2 intigreting r and t

∫dr/r=-k2πl/Q ∫dt

lnr2 - lnr1=-k2πl/Q(t2 - t1)

ln[r2/r1] =-k2πl/Q(t1 - t2)

Q= k2πl(t2 - t2)/ln[r2/r1]

This is the final equation of cylinder up to three layer







Study state heat conduction to three layer composite wall equation




 

Wednesday, April 14, 2021

Reynold's experiment

આ પ્રયોગ ની શોધ 1883 માં રેનોલ્ડ્સ નામ ના વેજ્ઞાનિક  કરી હતી, આ પ્રયોગ ની મદદ થી ત્રણ અલગ અલગ પ્રકારના ફ્લો મળે છે. (૧) લેમીનાર ફલો (૨) ટરબ્યુલ્ટ ફલો (૩) ટ્રાન્ઝીશન ફલો.

આકૃતિ.


આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે એક ગ્લાસ ટેન્ક લેવા માં આવે છે. જેમાં ગ્લાસ ટ્યુબ ને ગ્લાસ ટેન્ક માં ગોઠવામાં આવે છે.ગ્લાસ ટ્યુબ સાથે પિંચ વાલ અને તેની સાથે હાઈ ટેન્ક આકૃતિ માં ગોઠવામા આવે છે.

હવે જ્યારે પાણી ની ટાંકી માં ફલો સ્થિર થયા બાદ વાલ ને થોડો ખોલવા માં આવે છે.હવે કાચ ની નળી માં રંગ પ્રવાહી ની રેખા સ્પષ્ટ દેખાશે. જે લેનીનાર ફલો નું સૂચન કરે છે.

ત્યાર બાદ વાલ ને થોડો વધારે ખોલી પ્રવાહ નો વેગ વધારવામાં આવે છે.જેથી પ્રવાહી ઓ ની રેખા દરેક જગ્યા એ દેખાશે, જે ટ્રાન્ઝીશન ફલો નું સૂચન કરે છે.

હવે , વાલ ને પૂરો ખોલી દેવા માં આવે છે, જેથી પ્રવાહ અસ્તવ્યસ્ત થઈ જશે . જે ટરબ્યુલન્ટ ફલો નું સૂચન કરે છે.

                        Nre= Du¶/M